:: Best Motivational Gujarati Shayari :: | :: New Gujarati Lines ::

 Best Gujarati Shayari 
New Gujarati Shayari 
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે,
જીવન એટલું પણ મજબુર નથી હોતું,
જીગર થી જીવો તો જલસા પડી જશે...

Motivational Gujarati Shayari 
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે,
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે


Best Gujarati Line 
જે માણસ સાચો હોય છે,
તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે,
તે ઈશ્વર ના હૃદય માં રહે છે


Latest Gujarati Shayari 
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે,
તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે...


Best Motivational Gujarati Shayari 
જ્યારથી પરીક્ષાની જિંદગીપૂરી થઇ છે,
ત્યારથી જિંદગીની પરીક્ષાઓશરુ થઇ છે


Gujarati Shayari 
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં


Latest New Gujarati Shayari 
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે


Love Gujarati Shayari 
તારી યાદને આદત પડી ગયી,
રોજ મારી પાસે આવવાની.
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની


Latest Shayari 
વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના નીર”,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે


Love Best Gujarati Shayari 
એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે


Best Gujarati Status
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે


New Motivational Gujarati Shayari 
શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય


Best Gujarati Love Shayari 
સાચા સંબધ ની સુંદરતા
એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો
તો આખી જિંદગી એકલા જ રહી જશો...

Motivational Best Shayari 
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે.
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે.
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકનાપગલા કાયમ માટે યાદ રહી જાય છે...

Love New Gujarati Status 
ઝીંદગી મળવી એ નસીબની વાત છે,
મોત મળવું એ સમયની વાત છે,
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે...

Heart Touching Shayari 
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે...

Best Love Motivational Shayari 
પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે...

Motivational New Shayari 
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,
જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું...

Best Shayari 
પથ્થરો પોલા હશે કોને ખબર?
લોકો પણ કેવા હશે કોને ખબર?
મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે,
પણ આંસુ કોને સાચા હશે કોને ખબર?

Love Is Life Shayari 
બદનામ ના થાય એટલે તો
તારું નામ સંતાડી રાખું છું,
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે આમ કરું છું...