:: Love Best Gujarati Lines :: | :: Prem etle :: પ્રેમ એટલે?

:: પ્રેમ એટલે? ::

Love Best Gujarati Lines
love images
પ્રેમ એટલે
તારી બે સેકન્ડની એક ઝલક જોવા
બગડતો મારો બે કલાક નો સમય...

prem etle tari be sekandni ek jhalak jovaa bagadatto marro be kalaak no samaya


જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે,
 એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે.
તમને એવું લાગે કે તમારું નામ,
એના મોઢામાં ખૂબ સલામત છે. 
એ જ પ્રેમ

jyaare tamne koe chaahatu hoy tyaare, e tamaaru naam beeja karataa kaaek judi reete ja bole chhe.tamne evu laage ke tamaaru naam enaa mothaamaa khubaj salaamat chhe ej prem

તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે,
પણ જે તમને હસાવી શકે. 
એ જ પ્રેમ

love best shayari, prem etle prem, best love gujarati shayari, latest gujarati shyari, heart touching line gujarati shayari,latest guarati status

તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે,
અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની,
વાતો સાંભળવામાં વધારે રસ પડે... 
એ પ્રેમ...

prem etle prem, prem ni vatto tari sathe, love is life shayari, latest new gujarati shayaris, all new best gujarati lines, best of me girl and boy heart touching line prem etle prem lines, new love shayari for life

એક છોકરી એક છોકરાને કહે કે,
તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે,
અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે. 
એ પ્રેમ...

prem ni vaato tari shathe gujarati shayari, best shayari in gujarati, new gujarati shyari,love shayari in guarati, all girls and boys heart touchings lines for gujarati shayari, best shayaari for love

મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી,
મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે,
હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે... 
એ જ પ્રેમ...

love shayari in gujarati latest line for girlsfriend and boyfriend heart touchings shayari, best line for love, new love shyaris, latest gujarati shayari, all latest line for gujarati and hindi shayari, lovee you jannu shyari

કોઈ તમને આઈ લવ યુ કહે,
અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય,
એવું લાગવા માંડે... 
એ જ પ્રેમ...

love best gujarati lines, latest gujarati love shayari, best love motivational shayari for love, new love gujarati shayari all new gujarati shyari and status,latest gujarati lines