:: Prem Kone Kahevo? :: | :: પ્રેમ કોને કહેવો ? :: | :: Gujarati Shayari ::

પ્રેમ કોને કહેવો ?


prem kone kahevo, prem aetle prem, pan mane to tuj gme ,mne to tuj gme, mne to tuj joiti hati ne, best new gujarati line love, latest love shayari, pan prem kone kahevo gujarati shayari

છેવટે વાત આમ તો એક જ...
પણ પ્રેમ કોને કહેવો ?

prem kone kahevo, prem aetle prem, love gujarati lines, latest gujarati line for love pepoles, girls and boys love gujarati shyari status, new  love shayari, latest love shayari, prem ni vattto, love is life shayari, best photo for here, love photo and shayaris, fine movie love shayari
પ્રેમ કોને કહેવો ?
તારા પ્રેમના એકરારને ?
કે મારી તારા એકરાર કરવાની આશાને ?

love shayari, gujarati shayari, gujarati love status, latest gujarati shayari, new best gujarati shayari, best gujarati line, new love lines shayari, heart touching line for girl and boys, prem kone kahevo gujarati line, prme aetle prem, mne to tuj gme gujarati shayari, best gujarati shayari


છેવટે વાત આમ તો એક જ
પણ પ્રેમ કોને કહેવો ?


mne to tuj gme, aane prem kahevo, prem kone kahevo, prem ni vatto tari sathe, latest lines for love shayaris, new love shayari, best love shayari, love is love for you, mne to tuj joiti hati ne gujarati photo here, best new gujarati line

પ્રેમ કોને કહેવો ?
તારા ભલા માટે મને આવતા ગુસ્સાને ?
કે તુ પ્રેમથી મનાવીશને શાંત કરીશ આ મનેચ્છાને ?





છેવટે વાત આમ તો એક જ
પણ પ્રેમ કોને કહેવો ?






પ્રેમ કોને કહેવો ?
તારા દ્દારા કરાયેલી અછડતી હાથની અથડામણને ?
કે હાથ થામવા મારા લંબાવેલા હાથને ?





છેવટે વાત આમ તો એક જ
પણ પ્રેમ કોને કહેવો ?






પ્રેમ કોને કહેવો ?
તારું આમ મને પ્રેમથી તાકી રહેવુ એને ?
કે હું તને એમ તાકતા જોઈને મલકાવું એને ?





છેવટે વાત આમ તો એક જ
પણ પ્રેમ કોને કહેવો ?






પ્રેમ કોને કહેવો?
તારું આમ સૌની સામે મને પોતાનું કહેવું ?
કે મારું સૌની નજરો ચુરાઈને તને નિહાળવું ?





છેવટે વાત આમ તો એક જ
પણ પ્રેમ કોને કહેવો ?






પ્રેમ કોને કહેવો?
આપણી નજરોના આલિંગનને ?
કે આપણા આત્મીય મિલનને ?





છેવટે વાત આમ તો એક જ
પણ પ્રેમ કોને કહેવો ?






પ્રેમ કોને કહેવો ?
તારામાં તને તુંમળ્યાની ખુશીને ?
કે મારામાં મને હુંમળ્પાની ખુશીને ?
છેવટે વાત આમ તો એક જ
પણ પ્રેમ કોને કહેવો ?

best love shayari, prem kone kahevo, prem aetle prem, love kone karvo, prem aetle love, love boy and girls line, best love lines